રાજકોટ
રાજકોટ માંથી ઝડપાઈ બાઇક ચોરી કરતી ગેંગ
રાજકોટ ક્રાઈમબ્રાન્ચ દ્વારા સૌરાષ્ટ્રમાં બાઇક ચોરી કરતા ઇસમોને ઝડપી લેવામાં આવ્યા
રાજકોટ , જામનગર સહિતના જિલ્લાઓમાં બાઇક ચોરીને અંજામ આપ્યો હતો
ક્રાઈમ બ્રાન્ચે જયમલ સુંડાવદરા અને લખમણ ખૂંટી નામના આરોપીની કરી ધડપકડ
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 બાઇક સહિત 2,57,000 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
બાઇક ચોરી કરી 10થી 15 હજારમાં વહેંચવાનું કારસ્તાન ચલાવતા
RC બુક વગર જ બાઇક પોરબંદર અને જામનગરના ખેડૂતોને વહેંચતા હતા