શનિવાર, ઓગસ્ટ 30, 2025

ઈ-પેપર

શનિવાર, ઓગસ્ટ 30, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઆજે સવારે 6થી8 સુધીના 2 કલાકમાં 39 તાલુકામાં વરસ્યો વરસાદ

આજે સવારે 6થી8 સુધીના 2 કલાકમાં 39 તાલુકામાં વરસ્યો વરસાદ

ગુરુવારે વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારે 6થી 8 વાગ્યા વચ્ચે રાજ્યના કુલ 39 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ મહિસાગર જિલ્લાના ખાનપુરમાં 1 ઈંચથી વધુ નોંધાયો હતો.

વર્ષાઋતુના અંતિમ ચરણમાં અચાનક વરસેલા વરસાદથી ખેડૂત વર્ગમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર