ગુરુવાર, ઓગસ્ટ 21, 2025

ઈ-પેપર

ગુરુવાર, ઓગસ્ટ 21, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયરાજીવ ગાંધીની જન્મજયંતિએ પીએમ મોદીના શ્રદ્ધાંજલિ સંદેશા, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ

રાજીવ ગાંધીની જન્મજયંતિએ પીએમ મોદીના શ્રદ્ધાંજલિ સંદેશા, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ

નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને યાદ કર્યા. પીએમ મોદીએ ટ્વિટર (X) પર સંદેશ મૂક્યો કે – “On his birth anniversary today, my tributes to former Prime Minister Shri Rajiv Gandhi Ji.”

મોદીના આ સંદેશા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા ગરમાઈ છે. એક યુઝરે લખ્યું કે “રાહુલ ગાંધી પોતાના પિતા ને યાદ કરવાનું ભૂલી ગયા છે, પરંતુ મોદીજી એ કર્યું છે. આ જ BJP અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત છે.”

રાજીવ ગાંધી ભારતના સૌથી યુવાન પ્રધાનમંત્રી રહ્યા હતા. તેમણે દેશના વિકાસ અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની જન્મજયંતિએ પીએમ મોદીના આ સંદેશા બાદ રાજકીય જગતમાં ચર્ચાઓ વધુ તેજ બની છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર