ગુરુવાર, ઓગસ્ટ 21, 2025

ઈ-પેપર

ગુરુવાર, ઓગસ્ટ 21, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટપ્રશિલ પાર્ક રાજકોટમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

પ્રશિલ પાર્ક રાજકોટમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

ફટાકડા ફોડીને કાન્હાનું કરવામાં આવ્યું સ્વાગત, સમગ્ર પરિસર ‘રાધે-કૃષ્ણ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું.

ગઈ કાલે રાત્રે લોકો બન્યા કૃષ્ણમય, નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ મકરસજ્જા, ભજન-કીર્તન અને ઝાંખીઓમાં ઉમંગપૂર્વક ભાગ લીધો.

શ્રીકૃષ્ણની જન્મલિલા સાથે મટકીફોડ કાર્યક્રમ ખાસ આકર્ષણ બન્યો, જેમાં બાળકોનો ઉમળકો જોવા મળ્યો. દર્શનાર્થીઓએ મધ્યરાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં આરતી કરી આનંદનો અનુભવ કર્યો.

પ્રશિલ પાર્ક મેનેજમેન્ટ અને સિનિયર સિટીઝન ક્લબ દ્વારા આયોજિત આ ભવ્ય મહોત્સવમાં મોટી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા. શ્રદ્ધા અને ભક્તિભર્યા આ કાર્યક્રમને સૌએ યાદગાર બનાવ્યો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર