શુક્રવાર, ઓગસ્ટ 29, 2025

ઈ-પેપર

શુક્રવાર, ઓગસ્ટ 29, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમદાવાદઅમદાવાદના રાણીપ વિસ્તારમાં PCBના દરોડા, કારમાંથી 9.41 લાખની કિંમતનો દારૂ ઝડપ્યો

અમદાવાદના રાણીપ વિસ્તારમાં PCBના દરોડા, કારમાંથી 9.41 લાખની કિંમતનો દારૂ ઝડપ્યો

રાણીપ વિસ્તારમાં PCBએ દરોડા પાડ્યા છે. કારમાંથી 9.41 લાખની કિંમતનો દારૂ ઝડપ્યો. દારૂ અને કાર સહિત 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કારમાંથી ચાર નંબર પ્લેટ મળી આવી છે. ડ્રાઇવર સહિત બે લોકોની ધરપકડ કરાઇ. રાજસ્થાનથી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર