મંગળવાર, મે 26, 2026

ઈ-પેપર

મંગળવાર, મે 26, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતપંચમહાલ: ગોધરામાં રખડતા શ્વાને 8થી 10 લોકો પર કર્યો હુમલો

પંચમહાલ: ગોધરામાં રખડતા શ્વાને 8થી 10 લોકો પર કર્યો હુમલો

કાલોલ GIDCની ખાનગી કંપનીમાં દુર્ઘટના બની છે. ગરમ પાણીનો વાલ્વ ખુલી જતાં 5 કામદાર દાઝ્યા છે. ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ખાનગી કંપનીમા ગરમ પાણીથી ડ્રમ ધોવાની કામગીરી દરમિયાન ટાંકીનો વાલ્વ ખુલી જતા ગરમ પાણી કામદારોના શરીર ઉપર પડતા દાઝી જવાની બની ઘટના છે.

ગોધરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે.રખડતા શ્વાને 8થી 10 લોકો પર  હુમલો કર્યો. બાળકો, મહિલા અને યુવકોને શ્વાને બચકાં ભર્યા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર