રાજકોટ :
રાજકોટ ગાંધીગ્રામ પોલીસની કાર્યવાહી,
કેન્દ્ર સરકારના ઓનલાઈન ગેમ પ્રતિબંધ બાદ રાજકોટ પોલીસ એક્શન મોડમાં,
રાજકોટમાં ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધ બાદ પ્રથમ ગુનો નોંધાયો,
ત્રણ આરોપીઓની કરાઈ ધરપકડ
ઓનલાઈન એપ્લિકેશનમાં વર્લીના આંકડાનો જુગાર રમતા હતા આરોપીઓ,
ગાંધીગ્રામ પોલીસે કરી કાર્યવાહી,
સુમેર કુરેશી, અનીશ કુરેશી અને મહમદ કુરેશીની કરાઈ ધરપકડ
જુગાર ધારાની કલમ 12અ મુજબ કાર્યવાહી કરી 25000 ના મુદામાલ સાથે ધરપકડ કરાઈ…


