શનિવાર, ઓગસ્ટ 30, 2025

ઈ-પેપર

શનિવાર, ઓગસ્ટ 30, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છમાછીમારો ને દરિયો ન ખેડવા ચેતવણી

માછીમારો ને દરિયો ન ખેડવા ચેતવણી

ગીર સોમનાથ જિલ્લામાં માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં ભારે પવન અને ઉંચા મોજા ઉછાળવાની શક્યતાને ધ્યાનમાં લઈને પોર્ટ પર ત્રણ નંબરનું સંકેત (સિગ્નલ) લગાવવામાં આવ્યું છે. વિશેષ કરીને વેરાવળ સહિતના બંદરો પર ઘાતક મોજાઓના કારણે પરત ફરતી બોટોને ભારે નુકસાન થયું છે. તંત્રએ માછીમારોને સલામતીના હેતુસર દરિયાકાંઠે ન જવા અને બોટોનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર