ભારતના પ્લેઈંગ 11 ખેલાડીઓ
રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ
ઓસ્ટ્રેલિયાના પ્લેઈંગ 11 ખેલાડીઓ
ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, મેટ રેનશો, જોશ ફિલિપ્સ, મિશેલ ઓવેન, કૂપર કોનોલી, મિશેલ સ્ટાર્ક, નાથન એલિસ, મેટ કુનેહમેન, જોશ હેઝલવુડ
IND vs AUS 1st ODI LIVE: ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ, ભારત કરશે પહેલા બેટિંગઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આનો અર્થ એ થયો કે ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે. જોકે, ભારતીય કેપ્ટન શુભમને કહ્યું કે તે પણ પહેલા બોલિંગ કરવા માંગતો હતો. કેપ્ટન તરીકે શુભમનનો આ પહેલી ODI મેચ છે.