બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટપાલતૂ શ્વાનના નખ ઘસડાતા PIનું હૃદય હુમલો – હોસ્પિટલમાં દાખલ થયા પછી...

પાલતૂ શ્વાનના નખ ઘસડાતા PIનું હૃદય હુમલો – હોસ્પિટલમાં દાખલ થયા પછી મૃત્યુ

અમદાવાદઃ શ્વાનપ્રેમીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પોલીસ કંટ્રોલરૂમના એડમિન PIનું હડકવાથી અવસાન થયુ છે. એક મહિના અગાઉ પાલતું શ્વાનનો નખ વાગ્યો હતો. પાલતું શ્વાનનો નખ વાગતા હડકવા થયો હતો. તબીયત લથડતા PIને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, સારવાર દરમિયાન PI વી.એસ.માંજરીયાનું અવસાન થયુ.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર