રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 837 નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યુંશેરી ગરબા 744 અને 82 મોટા ગરબાનું કરાયું આયોજન, જિલ્લા પોલીસ તરફથી પોલીસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવીમોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના છે ત્યાં સીસીટીવી રાખવામાં આવશે1 એસ.પી., 1 એ.એસ.પી, 3 નાયબ પોલીસ અધિક્ષક, 23 પોલીસ ઇન્સ્પેકટર, 9 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 419 પોલીસ કર્મચારીઓ, 834 હોમ ગાર્ડ તેમજ જી.આર.ડી સભ્યો સહીત એમ કુલ 1290 પોલીસ અધિકારી અને કર્મચારીઓનો બંદોબસ્ત તૈનાત રહેશેદશેરા/વિજયાદશમી અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જિલ્લા ખાતે રાખવામાં આવેલ બંદોબસ્ત રાખવામાં આવશે કુલ 284 પોલીસ અધિકારી, કર્મચારી તથા HG/GRD-SRD/TRBનો સમાવેશ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવશેબાઈટ… વિજયસિંહ ગુર્જર – રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક