શનિવાર, જૂન 27, 2026

ઈ-પેપર

શનિવાર, જૂન 27, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટહેલ્મેટની ફરજિયાત અમલવારીને લઈ સિનિયર સિટીઝનનો

હેલ્મેટની ફરજિયાત અમલવારીને લઈ સિનિયર સિટીઝનનો

રાજકોટ
હેલ્મેટની ફરજિયાત અમલવારીને લઈ સિનિયર સિટીઝનનો વિરોધ…
રાજકોટના બુખારી ભાઈ હેલ્મેટ ની જગ્યાએ તપેલી પહેરી અને આવ્યા…
તપેલીમાં લખ્યું હેલ્મેટ હટાવો…
મારી પાસે દંડના પૈસા નથી…
લોકો બેદરકારી થી વાહન ચલાવે તો અકસ્માત થાય…
હેલ્મેટ પહેરવાથી કોઈ ફાયદો નથી થતો…

બાઈટ બુખારી

સંબંધિત સમાચાર

તાજા સમાચાર