શુક્રવાર, મે 1, 2026

ઈ-પેપર

શુક્રવાર, મે 1, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં ગાંધીગ્રામ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન...

રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મુકાયા

રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મુકાયા બાદ રાજકોટમાં સૌપ્રથમ ગુનો નોંધાયો છે. પોલીસે ત્રણ આરોપી સુમેર કુરેશી, અનીશ કુરેશી અને મહમદ કુરેશીને ઝડપ્યા છે. આરોપીઓ ઓનલાઈન એપ્લિકેશન મારફતે વર્લીના આંકડાનો જુગાર રમતા હતા. પોલીસે જુગાર અધિનિયમની કલમ 12(અ) મુજબ કાર્યવાહી કરી છે અને કુલ 25,000 રૂપિયાના મુદામાલ સાથે આરોપીઓને કાનૂની કટઘરામાં ઊભા કર્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર