શુક્રવાર, ઓગસ્ટ 1, 2025

ઈ-પેપર

શુક્રવાર, ઓગસ્ટ 1, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ શીતળા સાતમના દિવસે સ્વયંભુ શીતળા માતાના મંદિર દર્શન માટે લોકોનું ઘોડાપુર

રાજકોટ શીતળા સાતમના દિવસે સ્વયંભુ શીતળા માતાના મંદિર દર્શન માટે લોકોનું ઘોડાપુર

રાજકોટ શીતળા સાતમના દિવસે સ્વયંભુ શીતળા માતાના મંદિર દર્શન માટે લોકોનું ઘોડાપુર શીતળા સાતમ એ ગુજરાતનો એક લોકપ્રિય અને ધાર્મિક તહેવાર છે. આ તહેવાર શ્રાવણ મહિનાના વદ પક્ષની સાતમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે માતા શીતળાની પૂજા કરવામાં આવે છે, જેમને સ્વાસ્થ્ય અને સંતાન સુખના દેવી માનવામાં આવે છે. ત્યારે રાજકોટ માં આવેલ સ્વયંભુ શીતળા માતાજી ના દર્શન માટે લોકો ની ભીડ જોવા મળી હતી. શીતળા સાતમના દિવસે, રાંધણ છઠના દિવસે બનાવેલો અને ઠંડો ખોરાક જ ખાવામાં આવે છે. આ દિવસે ઘરના ચૂલા કે ગેસ સળગાવવામાં આવતા નથી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર