હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 24 કલાક ગુજરાત માટે નાજુક બની શકે છે. ઉત્તર ગુજરાતના પાટણ, સમી અને હારીજ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે નિચાણવાળા વિસ્તારો જળમગ્ન થવાની ભીતિ છે.🔹 ઉત્તર ગુજરાત: અનરાધાર વરસાદ🔹 કચ્છ, પંચમહાલ, મધ્ય ગુજરાત: ભારે વરસાદની આગાહી🔹 ચેતવણી: જળબંબાકાર સ્થિતિ સર્જાય તેવી શક્યતાસ્થાનિકો માટે સલાહ:➡️ નદી, નાળાં અને નોન-મોટરબલ માર્ગો નજીકના વિસ્તારોમાં સાવચેતી રાખવી➡️ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ના નીકળવું➡️ સત્તાવાર હવામાન વિભાગના અપડેટ્સ પર નજર રાખવી📍 આજે મેઘરાજા નમાવશે Gujarat – ભીની દિપાવલી જેવી માહોલ બની શકે!