શુક્રવાર, જુલાઇ 4, 2025

ઈ-પેપર

શુક્રવાર, જુલાઇ 4, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઆગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શકયતા, વરસાદને લઈને હવામાન વિભાગની...

આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શકયતા, વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

વડોદરાઃ અમેરિકાની સ્ટાઈલમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા. 250 બાંગ્લાદેશીઓને દોરડાથી ઘેરી વિશેષ વિમાનમાં ડિપોર્ટ કરાયા. ગુજરાત પોલીસનું અમેરિકન સ્ટાઇલમાં ડિપોર્ટેશન 2.0 થયુ, ATSની દોરવણી હેઠળ બાંગ્લાદેશીઓને પરત મોકલાયા. બે બસમાં બાંગ્લાદેશીઓને વિશેષ વિમાનથી પરત મોકલાયા. ચારેતરફથી દોરડાથી ઘેરીને વિમાનમાં બેસાડાયા.

જામનગરઃ ધોધમાર વરસાદને પગલે જળાશયો છલકાયા છે. રણજીતસાગર અને રંગમતી ડેમ ઓવરફલો થયા. બંને મોટા ડેમ છલકાતા નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને પગલે એલર્ટ અપાયુ. લાઉડ સ્પિકર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી. નાગરિકોને કાંઠા વિસ્તારમાં ન જવા તંત્રએ સૂચના આપી.

આગામી 7 દિવસ ગુજરાતે સાવધાન રહેવું પડશે. કારણ કે હવામાન વિભાગે સૌથી પ્રચંડ વરસાદની આગાહી આપી છે. રાજ્યના 25 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જળથી તરબોળ જોવા મળશે. આગામી 48 કલાકમાં જ ભારે વરસાદ વરસી શકે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર