મંગળવાર, જુલાઇ 1, 2025

ઈ-પેપર

મંગળવાર, જુલાઇ 1, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયઇઝરાયલને ભૂલી જાઓ, ઇરાને અમેરિકાનું ગૌરવ તોડ્યું, તેનું સૌથી કિંમતી F-35 જેટ...

ઇઝરાયલને ભૂલી જાઓ, ઇરાને અમેરિકાનું ગૌરવ તોડ્યું, તેનું સૌથી કિંમતી F-35 જેટ તોડી પાડ્યું

ઈરાને એક મોટો દાવો કર્યો છે કે તેણે તેના હવાઈ ક્ષેત્રમાં ઇઝરાયલી વાયુસેનાના બે F-35 ફાઇટર પ્લેનને તોડી પાડ્યા છે અને એક પાયલોટની ધરપકડ પણ કરી છે. F-35 અમેરિકાનું સૌથી અદ્યતન ફાઇટર પ્લેન છે. તેને સૌથી કિંમતી પણ માનવામાં આવે છે.

ઇઝરાયલી હુમલા વચ્ચે ઇરાને એક મોટો દાવો કર્યો છે. ઇરાનનું કહેવું છે કે તેણે ઇઝરાયલી વાયુસેનાના 2 ફાઇટર જેટ તોડી પાડ્યા છે. આ ફાઇટર જેટ F-35 છે અને તેને અમેરિકાનું સૌથી અદ્યતન જેટ માનવામાં આવે છે. ઇરાને F-35 ઉડાવતા એક પાઇલટને પણ પકડવાનો દાવો કર્યો છે.

તેહરાન ટાઈમ્સના અહેવાલ મુજબ, આ ફાઈટર જેટ ઈરાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતાની સાથે જ ઈરાને તેને તોડી પાડ્યું, ત્યારબાદ પાયલોટ પેરાશૂટનો ઉપયોગ કરીને નીચે ઉતર્યો. પાયલોટ નીચે ઉતરતાની સાથે જ તેને ઈરાની અધિકારીઓએ પકડી લીધો. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સનું કહેવું છે કે અત્યાર સુધી અમારી પાસે આવા કોઈ સમાચાર નથી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર