બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ, જૂનાગઢના ભેંસાણમાં 2 ઈંચથી વઘુ...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ, જૂનાગઢના ભેંસાણમાં 2 ઈંચથી વઘુ વરસાદ

બુઘવાર સવારના 6 વાગ્યાથી ગુરૂવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ તાલુકાના ભેંસાણમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે વર્તમાન ચોમાસામાં ગુજરાતનો વરસાદ 116.33 ટકા થવા પામ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર