ગુરુવાર, જુલાઇ 17, 2025

ઈ-પેપર

ગુરુવાર, જુલાઇ 17, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયબ્રેકિંગ. અમરેલીના જાફરાબાદ ના વાંઢ થી વરાહસ્વરૂપ રોડ ને જોડતા રોડ ઉપર...

બ્રેકિંગ. અમરેલીના જાફરાબાદ ના વાંઢ થી વરાહસ્વરૂપ રોડ ને જોડતા રોડ ઉપર કન્ટેનર ફસાતા ટ્રાફિકની સમસ્યા…..

કાયમિક માટે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય વાંઢ ગામના સરપંચ દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી…..વાંઢ ગામે ના સરપંચ શામળા ભાઈ રબારી દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોય ધ્યાન આપવામાં આવ્યું નથીતો બીજી તરફ સ્થાનિકો દ્વારા એવું પણ જણાવાયું હતુ કે તંત્ર દ્વારા આ રોડ ની બન્ને સાઈડ માટી નું પુરાણ પણ નથી કર્યું જેના કારણે વાહનો ઓવરટેક કરતા સમયે સાઈડમાં પલટી મારી જતા હોય છે જેથી કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી હોય તેવું લોકો જણાવી રહ્યા છે .વાંઢ થી વરાહસ્વરુપ જતા રોડ ઉપર વધારે પ્રમાણમાં ઓવરલોડિંગ વાહનોની અવરજવર રહેતી હોય છે ..આજે જ વાંઢ થી વરાહસ્વરૂપ જતા રોડ ઉપર એક ટ્રક ફસાતા કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી….વાંઢ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અલ્ટ્રાટેક કંપનીમાં નોકરી કામ માટે જતા કર્મચારીઓને આ ટ્રાફિક ની સમસ્યાનો સામનો કરવો પડે છે…. બાઇટ રાજુભાઇ રબારી સથાનિક રિપોર્ટર ઇમરાન શેખ જાફરાબાદ અમરેલી

સંબંધિત સમાચાર

તાજા સમાચાર