બુધવાર, ફેબ્રુવારી 4, 2026

ઈ-પેપર

બુધવાર, ફેબ્રુવારી 4, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છમોરબી: આપના પૂર્વ ઉપપ્રમુખ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

મોરબી: આપના પૂર્વ ઉપપ્રમુખ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

મોરબીમાં આપના પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રકાંત વિરમગામા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે તેમની અટકાયત કરી છે. ફરિયાદ મુજબ આરોપીએ ફેસબુક પર ડમી આઈડી બનાવી ફરિયાદીને અપશબ્દો કહ્યા હતા તેમજ તેમની જ્ઞાતિ અંગે અપમાનજનક ટીપ્પણી કરી હતી. આ સાથે અગાઉ આપના જિલ્લા પ્રભારી તેમજ અન્ય કાર્યકરો અંગે પણ ખરાબ ટીપ્પણીઓ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ આમ આદમી પાર્ટીએ ચંદ્રકાંત વિરમગામાને પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી.

આજે નિફ્ટીની સંભવિત દિશા-ઉપર રહેશે

આજે નિફ્ટીની સંભવિત દિશા-ઉપર રહેશે. Warning – ઐતિહાસિક રીતે, સૌથી વધુ ગેપ અપ થયો છે… આ ક્ષેત્રમાં ટ્રેડિંગ હવે જોખમી છે. તેથી, આજે ટ્રેડિંગથી દૂર રહેવું વધુ સારું રહેશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર