કચ્છ-જિલ્લા કલેક્ટર દ્રારા લોકોને અપીલ કરાઇ. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કરાઇ અપીલ. અફવાઓ પર ધ્યાન ન આપવા પણ અપીલ કરાઇ.
ધીરજ રાખવા અને વાતચીતથી વિવાદ ઉકેલવા અપીલભારત-પાકિસ્તાનને સંયમ રાખવા અમારી અપીલ: G7 દેશો“કોઈપણ સૈન્ય કાર્યવાહી શાંતિ અને સ્થિરતા માટે ગંભીર ખતરો”“અમને બન્ને પક્ષના નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા”“બન્ને દેશોને તણાવ ઓછો કરવા અને શાંતિ માટે સીધી વાત કરવા આગ્રહ”G7 દેશોએ પહલગામ આતંકી હુમલાની કરી નિંદા
- જલંધરમાં પાકિસ્તાની ડ્રોનના ટુકડા મળ્યા
- પાકિસ્તાની ડ્રોનને તોડી પડાયું
- ખેતરમાં ડ્રોનના ટુકડા મળી આવ્યા
- 4થી 5 ડ્રોન જલંધરમાં જોવા મળ્યા હતા
- ભારતીય ડિફેન્સ સિસ્ટમે ડ્રોન તોડી પાડ્યા
- આર્મી કેમ્પની પાસેના વિસ્તારોમાં ટુકડા મળ્યા