સોમવાર, જૂન 16, 2025

ઈ-પેપર

સોમવાર, જૂન 16, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છકચ્છમાં ફરી આવ્યો ભયાનક ભૂકંપ, તીવ્રતા 5ની નોંધાઇ

કચ્છમાં ફરી આવ્યો ભયાનક ભૂકંપ, તીવ્રતા 5ની નોંધાઇ

કચ્છમાં અનુભવાયા ભૂકંપના આંચકા. ભુજ, નખત્રાણા, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા. પૂર્વ સહિત પશ્ચિમ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, આંચકના પગલે અનેક સ્થળે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 11.26 મિનિટે દુધઈ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો આંચકો નોંધાયો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર