આ એપ્સ અંગે સરકારે કહ્યું કે તેઓ ડિજિટલ પ્લેટફોર્મ પર અશ્લીલ અને અયોગ્ય સામગ્રી પીરસતા હતા. જેની સમાજ પર નકારાત્મક અસર પડી રહી હતી. આ એપ્સ કોઈપણ સેન્સરશીપ કે દેખરેખ વિના ચલાવવામાં આવી રહી હતી, જે IT એક્ટ 2000 અને અન્ય સાયબર કાયદાઓની વિરુદ્ધ છે.