બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગીર સોમનાથના વેરાવળમાં મકાન ધરાશાયી થતા 3ના મોત, 80 વર્ષ જુનુ અને...

ગીર સોમનાથના વેરાવળમાં મકાન ધરાશાયી થતા 3ના મોત, 80 વર્ષ જુનુ અને જર્જરિત મકાન ધરાશાયી થયું

સુરત: ઉધનામાં કન્ટેનરની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ રોકડિયા હનુમાન મંદિરના બીમ સાથે અકસ્માત સર્જ્યો હતો. કેનાલ રોડ પાસે કન્ટેનરચાલકને રોકી 3 હજાર પડાવ્યા હતા. બાદમાં કન્ટેનર લઈ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. કન્ટેનરચાલકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે કન્ટેનરચાલકની સાથે કન્ટેનરનો પીછો કર્યો હતો. પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી કન્ટેનર કબજે કર્યું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર