આજરોજ જેતપુર બસ સ્ટેન્ડ ખાતે પ્રજાપતિ બ્રમ્હાકુમારી ના પ્રતિનિધિ દ્વારા
આજરોજ સ્વરછતા એ સંસ્કાર બાબતે નુ માગૅદશૅન નો કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં ડેપો મેનેજર આર. બી .ગીડા સાહેબ ત્થા એ.ટી.આઈ દિલિપભાઈ હુદડ સાહેબ
તેમજ વિધાર્થીઓ/મુસાફરો તેમજ સ્ટાફ ને સ્વરછતા રાખવા બાબત નું માર્ગદર્શન આપવામાં આવ્યું.


