શુક્રવાર, ફેબ્રુવારી 13, 2026

ઈ-પેપર

શુક્રવાર, ફેબ્રુવારી 13, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતસુરેન્દ્રનગર : જિલ્લાભરમાં ઠેકઠેકાણે આંદોલનથી ચક્કાજામ

સુરેન્દ્રનગર : જિલ્લાભરમાં ઠેકઠેકાણે આંદોલનથી ચક્કાજામ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા, બેચરાજી અને વિરમગામ માલવણ હાઇવે પર આંદોલનકારીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા SIRની કામગીરીના વિરોધમાં ટાયરો અને લાકડાઓ સળગાવી રસ્તા અવરોધિત કર્યા. ઘટના સ્થળે પોલીસ દોડતી થઇ અને અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શક કાર્યકરોની અટકાયત કરવામાં આવી.

સુરતઃ જ્વેલર્સના દાગીના બનાવવાના કારખાનામાં ગેસની બોટલમાં બ્લાસ્ટ

સુરતમાં રૂઢનાથપુરામાં જ્વેલર્સના દાગીના બનાવવાના કારખાનામાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો. ધડાકા સાથે બારણા અને બારીના કાચ તૂટી ગયા, મશીન, ટેબલ અને ખુરશી સહિતના સામાનને નુકસાન થયું. સાદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી.

કચ્છ: માંડવીમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત

કચ્છ: માંડવીમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત થયા છે. આસંબિયા જખણિયા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા કાર ઝાડીઓમાં ઘૂસી. અકસ્માત બાદ કારમાં આગ ભભૂકતા લોકોના ટોળેટોળા ભેગા થયા. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર