બુધવાર, ડિસેમ્બર 17, 2025

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 17, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતવડોદરામાં ફેવિકોલ ભરેલા ટ્રકને નડ્યો અકસ્માત, ઈડરમાં ગોઝારા અકસ્માતમાં 4 યુવકોના કરૂણ...

વડોદરામાં ફેવિકોલ ભરેલા ટ્રકને નડ્યો અકસ્માત, ઈડરમાં ગોઝારા અકસ્માતમાં 4 યુવકોના કરૂણ મોત

વડોદરા: ફેવિકોલ ભરેલા ટ્રકને નડ્યો અકસ્માત

  • ડિવાઈડર સાથે અથડાતા ટ્રકનો કચ્ચરઘાણ વળ્યો
  • વરણામા નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના
  • અકસ્માત બાદ ટ્રકની કેબિનમાં ફસાયો ડ્રાઈવર
  • ફાયર વિભાગ દ્વારા ભારે જહેમતે ડ્રાઈવરનું રેસ્ક્યૂ
  • અકસ્માત બાદ બેરલ પડતા ફેવિકોલની રેલમછેલ

વડોદરા: વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી પૂર્ણ થઈ

  • વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી પૂર્ણ થઈ
  • હજુ પણ વિશ્વામિત્રીમાં રહેલો કાટમાળને દૂર કરવા પાલિકાની કવાયત
  • પાલિકા દ્વારા 13 જેટલા સ્થળેથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી.
  • પશ્ચિમ બંગાળમાંથી SIR માં 5820898 નામો કાપી નાખવામાં આવ્યા
  • પશ્ચિમ બંગાળ SIR નો અંતિમ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. આ મુજબ રાજ્યમાંથી 5,820,898 લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. આમાંથી 2.4 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 1,220,038 મતદારો ગુમ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર