બુધવાર, ડિસેમ્બર 24, 2025

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 24, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઆજરોજ જેતપુર બસ સ્ટેન્ડ ખાતે પ્રજાપતિ બ્રમ્હાકુમારી આયોજન કરવામાં આવ્યું

આજરોજ જેતપુર બસ સ્ટેન્ડ ખાતે પ્રજાપતિ બ્રમ્હાકુમારી આયોજન કરવામાં આવ્યું

આજરોજ જેતપુર બસ સ્ટેન્ડ ખાતે પ્રજાપતિ બ્રમ્હાકુમારી ના પ્રતિનિધિ દ્વારા

આજરોજ સ્વરછતા એ સંસ્કાર બાબતે નુ માગૅદશૅન નો કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં ડેપો મેનેજર આર. બી .ગીડા સાહેબ ત્થા એ.ટી.આઈ દિલિપભાઈ હુદડ સાહેબ

તેમજ વિધાર્થીઓ/મુસાફરો તેમજ સ્ટાફ ને સ્વરછતા રાખવા બાબત નું માર્ગદર્શન આપવામાં આવ્યું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર