બુધવાર, ઓક્ટોબર 22, 2025

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતરાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શીશ ઝુકાવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શીશ ઝુકાવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત મુલાકાતે છે. આજે સવારે ગીર સોમનાથ પહોંચશે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે શીશ ઝુકાવશે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના દુઃખદ મૃત્યુ બાદ, મહારાષ્ટ્ર FDA એ નોંધપાત્ર કાર્યવાહી કરી છે. પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપ અને અન્ય દવાઓ વેચતા વિક્રેતાઓ સામે રાજ્યવ્યાપી નિરીક્ષણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગ રૂપે, 88 વિક્રેતાઓને તાત્કાલિક વેચાણ બંધ કરવા માટે કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે, અને 107 વિક્રેતાઓના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે.

ફિલિપાઇન્સમાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

શુક્રવારે સવારે ફિલિપાઇન્સમાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર