રાજકોટમાં ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીના ભાવ વધારા ને લઈને રાજકોટ કોંગ્રેસ દ્વારા ધરણા ખેડૂતોને મગફળીનો પૂરતો ભાવ મળે તે હેતુથી કોંગ્રેસ દ્વારા ધારણા કરાયાબહુમાળી ભવન ચોક ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન મોટી સંખ્યામાં ખેડૂતો સહિત રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનો રહ્યા ઉપસ્થિત
રાજકોટમાં ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીના જથ્થા વધારા ને લઈને રાજકોટ કોંગ્રેસ દ્વારા ધરણા
