સોમવાર, મે 25, 2026

ઈ-પેપર

સોમવાર, મે 25, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતગુજરાત ભાજપના પ્રમુખની ચૂંટણીનો આજે જાહેર થઈ શકે છે કાર્યક્રમ

ગુજરાત ભાજપના પ્રમુખની ચૂંટણીનો આજે જાહેર થઈ શકે છે કાર્યક્રમ

ગુજરાત ભાજપ અધ્યક્ષને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. આજે ભાજપના તમામ કાર્યકરોની આતુરતાનો અંત આવી શકે છે. ગુજરાત ભાજપ અધ્યક્ષની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના. આજે સમગ્ર ચૂંટણી કાર્યક્રમ જાહેરાત થાય એવી શક્યતા. રાષ્ટ્રીય ચૂંટણી અધિકારીની હાજરીમાં યોજાઈ શકે છે ચૂંટણી. આ સપ્તાહના અંત સુધીમાં ભાજપને મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર