બુઘવાર સવારના 6 વાગ્યાથી ગુરૂવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ તાલુકાના ભેંસાણમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે વર્તમાન ચોમાસામાં ગુજરાતનો વરસાદ 116.33 ટકા થવા પામ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ, જૂનાગઢના ભેંસાણમાં 2 ઈંચથી વઘુ વરસાદ
