બ્રેકીંગ : ગીર સોમનાથવેરાવળ નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ ની હડતાળ પાંચમા દિવસે સમેટાઈ..સાંસદ રાજેશ ચુડાસમા સાથે ગત રાત્રી ના સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી બેઠક..સફાઈ કર્મચારીઓ ની માંગ પૈકી 30 કર્મચારીઓ ને કોન્ટ્રાકટ બેઇઝ પર લેવાશે..વધુ કર્મચારીઓની ભરતી માટે સરકાર માં દરખાસ્ત કરાશે..પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની સહિત નગર સેવકો હળતાલી છાવણી પહોંચ્યા.પદાધિકારીઓ એ કર્મચારીઓ ના મોં મીઠા કરાવ્યા..વાલ્મિકી સમાજ ના પ્રમુખ નારાયણ બાપુ એ હડતાળ મોકૂફ જાહેર કરી..આવતીકાલ સવાર થી રાબેતા મુજબ સફાઈ કર્મચારીઓ સફાઈ કાર્ય શરૂ કરશે..બાઈટ : પારસ મકવાણા (ચીફ ઓફિસર – વેરાવળ નગરપાલિકા)બાઈટ : નારાયણ બાપુ ( પ્રમુખ – વાલ્મિકી સમાજ )
ગીર સોમનાથવેરાવળ નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ ની હડતાળ પાંચમા દિવસે સમેટાઈ..સાંસદ રાજેશ ચુડાસમા
