ગુરુવાર, એપ્રિલ 24, 2025

ઈ-પેપર

ગુરુવાર, એપ્રિલ 24, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસ ચાલક દ્વારા અકસ્માત સર્જ્યા બાદ પબ્લિક...

રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસ ચાલક દ્વારા અકસ્માત સર્જ્યા બાદ પબ્લિક દ્વારા ડ્રાઇવરને માર મારતો વિડીયો આવ્યો સામે

રાજકોટમાં વધુ એક ગમખ્વાર કસ્માંતની ઘટના સામે આવી છે. શહેરના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસચાલકે અનેક વાહનોને અડફેટે લીધાં છે. આ અકસ્માતમાં 4નાં મોતની આશંકા છે. આ અકસ્માત સર્જાતા અફરાતફરી સર્જાઈ હતી.આ ઘટના અંગેની મળતી વિગતો અનુસાર રાજકોટમાં સિટી બસચાલકે અનેક વાહનોને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4નાં મોતની આશંકા છે. આ અકસ્માત સર્જાતા અફરાતફરી સર્જાઈ હતી. અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ કરી હતી. લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા છે. આ ઘટનાની જન થતાં જ પોલીસ ઘટના સ્થલી પહોંચી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર