ભારતીય સેના અને પાકિસ્તાન વચ્ચે આજે ફ્લેગ મીટિંગ થવા જઈ રહી છે. બંને સેનાઓ વચ્ચેની આ બેઠક પૂંછ/રાવલકોટ મીટિંગ પોઈન્ટ પર બપોરે 10.30 થી 12 વાગ્યાની વચ્ચે યોજાશે. આ બેઠક નિયંત્રણ રેખા પર તણાવ ઘટાડવા માટે યોજાઈ રહી છે.
ભારતીય સેના અને પાકિસ્તાન વચ્ચે આજે ફ્લેગ મીટિંગ થવા જઈ રહી છે. બંને સેનાઓ વચ્ચેની આ બેઠક પૂંછ/રાવલકોટ મીટિંગ પોઈન્ટ પર બપોરે 10.30 થી 12 વાગ્યાની વચ્ચે યોજાશે. આ બેઠકમાં, ભારતીય સેના દ્વારા LoC પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક નિયંત્રણ રેખા પર તણાવ ઘટાડવા માટે યોજાઈ રહી છે.