શનિવાર, માર્ચ 14, 2026

ઈ-પેપર

શનિવાર, માર્ચ 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમેઘરાજાનું કહેર યથાવત્: આજે પણ ધમરોળાશે સમગ્ર ગુજરાત, ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ

મેઘરાજાનું કહેર યથાવત્: આજે પણ ધમરોળાશે સમગ્ર ગુજરાત, ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ

આમ તો હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં 8થી 10 ઇંચ વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાતથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી હાલ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે .

જો કે આજે ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 12 જિલ્લામાં ઓરેન્જ, 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સાથે જ 1 ઓગસ્ટથી ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર