ગુરુવાર, જુલાઇ 31, 2025

ઈ-પેપર

ગુરુવાર, જુલાઇ 31, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયહરિદ્વાર બાદ હવે બારાબંકીમાં… ઔસનેશ્વર મંદિરમાં નાસભાગ, 2 ભક્તોના મોત; 29 ઘાયલ

હરિદ્વાર બાદ હવે બારાબંકીમાં… ઔસનેશ્વર મંદિરમાં નાસભાગ, 2 ભક્તોના મોત; 29 ઘાયલ

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આવેલા ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં અચાનક વીજળી ફેલાઈ ગઈ, જેના કારણે ભાગદૌડ મચી ગઈ. જેના કારણે ભક્તોમાં ગભરાટ ફેલાયો. લોકો ચીસો પાડીને અહીં-ત્યાં દોડવા લાગ્યા. અકસ્માતની માહિતી મળતા જ મંદિર પરિસરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.

કરંટ ફેલાતા નાસભાગ મચી ગઈ હતી. ઘટના દરમિયાન ભક્તોમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. લોકો ચીસો પાડીને આમતેમ દોડવા લાગ્યા હતા. અકસ્માતમાં બે ભક્તોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળે છે, જ્યારે 29 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મંદિર પરિસરમાં સુરક્ષા માટે પોલીસ ફોર્સ પહેલાથી જ હાજર હતી, પરંતુ અકસ્માતની માહિતી મળતા જ ઘટનાસ્થળે ભારે પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર