ગુરુવાર, માર્ચ 26, 2026

ઈ-પેપર

ગુરુવાર, માર્ચ 26, 2026
Download App
google-play

ઈ-પેપર

HomeગુજરાતBreaking News : આ વિસ્તારમાં તમારે PNG કનેક્શન લેવું જ પડશે, નહીં...

Breaking News : આ વિસ્તારમાં તમારે PNG કનેક્શન લેવું જ પડશે, નહીં લો તો તમારુ LPG કનેક્શન કાપી નખાશે

LPG Shortage: સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ટેકનિકલ કારણોસર જ્યાં PNG કનેક્શન શક્ય નથી તેવા વિસ્તારોમાં LPG સપ્લાય ચાલુ રહેશે. સંબંધિત એજન્સી દ્વારા નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC – No Objection Certificate ) જારી કરવામાં આવશે.

અમેરિકા, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારત સહિત ઘણા દેશોમાં તેલ, ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ રહી છે. ભારતમાં સૌથી મોટી સમસ્યાઓ તેલ અને LPG સંબંધિત છે. આ દરમિયાન સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

1 / 8

સરકારી આદેશ મુજબ તમારી એક ભૂલ અને તમારા LPG ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે. સરકારી આદેશ મુજબ હવે જે વિસ્તારોમાં PNG (Piped Natural Gas) સુવિધા ઉપલબ્ધ છે, જો ઘરો સમયસર PNG કનેક્શન નહીં લે, તો તેમનો LPG સપ્લાય બંધ કરી દેવામાં આવશે. આ પગલાનો હેતુ ગેસ નેટવર્કને ઝડપથી વિસ્તૃત કરવાનો અને એક જ ઇંધણ પર નિર્ભરતા ઘટાડવાનો છે. અર્થ સ્પષ્ટ છે કે જો તમારા વિસ્તાર મકાન કે એપાર્ટમેન્ટમાં PNG સપ્લાય હોય, તો તમારે કોઈપણ સંજોગોમાં PNG કનેક્શન લેવું પડશે અને સિલિન્ડરને ગુડબાય કહેવું પડશે.

PNG કનેક્શન 3 મહિનામાં લેવાનું રહેશે : PTI ના અહેવાલ મુજબ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નવા આદેશમાં જણાવાયું છે કે જો કોઈ ઘરમાં PNG ની સુવિધા હોય અને ગ્રાહક હજુ પણ કનેક્શન ન લે, તો ત્રણ મહિના પછી તેમનો LPG સપ્લાય બંધ કરવામાં આવશે. આ નિયમ 24 માર્ચ, 2026 થી અમલમાં.

3 / 8

જ્યાં ટેકનિકલ સમસ્યા હશે, ત્યાં રાહત મળશે, : જોકે, સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે ટેકનિકલ કારણોસર જ્યાં PNG કનેક્શન શક્ય નથી તેવા વિસ્તારોમાં LPG સપ્લાય ચાલુ રહેશે. સંબંધિત એજન્સી દ્વારા નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC - No Objection Certificate ) જાહેર કરવામાં આવશે.
જ્યાં ટેકનિકલ સમસ્યા હશે, ત્યાં રાહત મળશે, : જોકે, સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે ટેકનિકલ કારણોસર જ્યાં PNG કનેક્શન શક્ય નથી તેવા વિસ્તારોમાં LPG સપ્લાય ચાલુ રહેશે. સંબંધિત એજન્સી દ્વારા નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC – No Objection Certificate ) જાહેર કરવામાં આવશે.4 / 8

સંબંધિત સમાચાર

તાજા સમાચાર