ગુરુવાર, જાન્યુઆરી 1, 2026

ઈ-પેપર

ગુરુવાર, જાન્યુઆરી 1, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયજામનગર: સચાણામાં જૂથ અથડામણમાં એકનું મોત

જામનગર: સચાણામાં જૂથ અથડામણમાં એકનું મોત

જામનગર: સચાણામાં જૂથ અથડામણમાં એકનું મોત થયુ છે. રૂપિયાની લેતી-દેતી મુદ્દે બે જૂથ વચ્ચે ઉગ્ર બબાલ થઇ. પાઈપ અને અન્ય હથિયારોથી કરાયો ઘાતક હુમલો. ગત મોડી રાત્રે થયેલી અથડામણમાં 10થી વધુ લોકો ઘાયલ થયા. સારવાર દરમિયાન ગંભીર ઈજાગ્રસ્તનું મોત નિપજ્યું. હત્યાની ઘટનાને પગલે સચાણા પોલીસ દોડતી થઈ. આરોપીઓની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરાઈ.

આજથી જ STની મુસાફરી થશે મોંઘી

આજથી જ STની મુસાફરી થશે મોંઘી. ગઇકાલ મધરાતથી ST બસના ભાડામાં વધારો થયો. ST નિગમે નિયમિત ભાડામાં 3 ટકાનો વધારો કર્યો. રાજ્યના 27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધ્યો. જો કે 9 કિમી સુધીની મુસાફરીના ભાડામાં વધારો નહીં. નવ મહિનામાં બીજીવાર મુસાફરી ભાડામાં વધારો થયો. અગાઉ 28 માર્ચે ભાડામાં 10 ટકાનો વધારો કરાયો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર